બલાર્ક સેવા સમિતિ ની નવીનતમ વેબસાઈટ આપ સહુ ને ઉપયોગી નીવડશે એવી અભિલાષા સાથે ... સર્વે બલાર્ક-બંધુઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ....

બાલાર્ક - બંધુઓ ને વિનંતી

સર્વે બાલાર્ક જ્ઞાતિ - બંધુઓ ને વિનંતી  છે કે આપ ના સભ્યપદની વિગતો ની અવારનવાર ચકાસણી કરી .. તમામ માહિતી યથા યોગ્ય રહે તે માટે ની દરકાર લેવી. કોઈ પણ વિગત માં ફેરફાર માટે સંપર્ક કરો.

બાલાર્ક પત્રિકા

બાલાર્ક પત્રિકા ના તમામ અંકો તબક્કાવાર અહી "ઓનલાઇન" પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. આ વેબસાઈટ ની મુલાકાત નિયમિત પ્રમાણે લેતા રહી આપ આ સેવા નો લાભ લેતા રેહશો એવી આશા રાખીએ છીએ.

વસ્તી પત્રક વિષે

બાલાર્ક જ્ઞાતિ ના સમગ્ર પરિજનો ને વિનંતી છે કે "વસ્તી પત્રક" માં આપના પરિવાર ની માહિતી અચૂક પણે આપો અને આ માહિતી ને ઉપયોગી બનાવવા માટે મદદરૂપ બનો . વસ્તી પત્રક માં સુધારા માટે તુરંત સંપર્ક કરો.

આપ નો અભિપ્રાય

આપનો અમૂલ્ય અભિપ્રાય અમને મોકલતા રહો .. આપના સૂચનો આ વેબસાઈટ ને વધુ ને વધુ ઉપયોગી બનાવવામાં અમને મદદરૂપ રેહશે. જ્ઞાતિ ના અન્ય વિકાસ કાર્યો ની જાણકારી પણ આપ અહી થી મેળવી શકો છો.

Pages:«1...567891011...17»