હીતવર્ધક મન્ડળ ના હોદ્દેદારો

શ્રી સમસ્ત વળાદરા બ્રાહ્મણ હિતવર્ધક મંડળના કસબીઓ – વસ્તીપત્રક જાન્યુઆરી-૧૯૭૫

Mandal Na Kasbi O

ઉભેલામાં: ઇન્દુભાઇ સોમેશ્વર પંડ્યા, ચંદુલાલ મણીલાલ ભટ્ટ, ચંદ્રશંકર હીરાલાલ જોશી, બાબુભાઈ મણીલાલ જોશી, સુરેન્દ્ર મોહનલાલ પંડ્યા, રજનીકાંત છગનલાલ પંડ્યા

બીજી લાઈન: રતિલાલ રેવાશંકર ભટ્ટ, નરહરિ બી જોશી, વિનુભાઈ ડી ભટ્ટ, રશેશભાઈ સી જમીનદાર, રસિકલાલ સી પંડ્યા, જયંતીલાલ ક વ્યાસ, રમણલાલ જી પંડ્યા

બેઠેલા ખુરશીમાં: શંકરલાલ છોટાલાલ ભટ્ટ , ઉમિયાશંકર આર ભટ્ટ, પ્રાણશંકર એમ પંડ્યા

નીચે બેઠેલા: વાડીલાલ વી ભટ્ટ, ચીમનલાલ ડી પંડ્યા, જયંતીલાલ સી વ્યાસ, ચંદુલાલ જે શુક્લા, મનહરલાલ પી ઠાકોર,
કનુભાઈ એમ ઠાકોર, ચંદુલાલ એમ ભટ્ટ

નોધ: વસ્તીપત્રક માં છાપેલા નામ મુજબ નામ લખેલ છે.

 

  Mandal1  Mandal2  Mandal3  Mandal4  Mandal5  Mandal6

સ્વ. ચીમનલાલ
ડી પંડ્યા

સ્વ ઉમિયાશંકર
આર ભટ્ટ

સ્વ પ્રાણશંકરભાઈ
એમ પંડ્યા

સ્વ વાડીલાલ
વી ભટ્ટ

સ્વ રતિલાલ
એમ પંડ્યા

સ્વ જયંતિલાલ
યુ વ્યાસ

વળાદરા જ્ઞાતિનાં ભૂતપૂર્વ શિલ્પીઓ