આભાર-સુચન-વીનંતી
WEBSITE
www.blarksevasamiti.com
www.balarkgaurav.com
FOR MAIL —chandrakantbhatt15@gmail.com
કોટી કોટી વંદન
સંસ્થાની વેબ માટે :શ્રી દર્શનભાઇ વ્યાસ (મો -૯૯૭૮૮૧૩૫૩૩)
શ્રી અમરીશભાઇ જોશી
( યુ એસ એ માં વેબનુ કામ અપગ્રેડ કરવા બદલ અને મને શીખવવા બદલ )
શ્રી વસંતભાઇ જોશી -શ્રી સાગરભાઇ જોશી
(એકથી બત્રીસ બાલાર્ક પરીચયના અંક અને એકથી ઓગણીસ બાલાર્ક ગૌરવના અંક સ્કેન કરી આપવા બદલ)
શ્રી ચીંતનભાઇ ભટ્ટ (યુ એસ એ ) બાકીના મેગઝીન સ્કેન કરી આપવા બદલ
આપ આપની તમામ માહિતી વેબ સાઈટ પર જોઈ શકો છો.
નવી વેબ માટે ખાસ વીનંતી
જ્ઞાતીજનોને નમ્ર વીનંતી કે નવી વેબ અપલોડ થઈ ગયેલ છે .વસ્તીપત્રકનુમા સુધારાવધારા
કરવાનુ કામ હવે સરળ બનશે જે માટે જ્ઞાતીજનો – જે તે ગામ પ્રમાણેના હોદ્દેદરો અને કોમ્પ્યુટરના
જાણકાર સેવાભાવી નીવ્રત્ત –સમય આપી શકે અને રસ લેતા જ્ઞાતીજનો અને વીધ્યાર્થીઓએ મેઇલ
દ્વારા /ટેલીફોનથી માહીતી લખાવવાથી /લેખીત પત્ર દ્વારા મંત્રીશ્રીને જાણ કરવાથી તેમની સેવા –
મદદથી અપગ્રેડેશન શક્ય બનશે
VEB -(1) www.balarksevasamiti.com
(2) www,balarkgaurav.com
CONTACT :CHANDRAKANT BHATT (USA)-973 706 6627 OR
Mail-ID(1)chandrakantbhatt15@gmail.com(2) cvbhatt15@yahoo.com
MINESH PANDYA (1)pandyaminesh@ymail.com
AMARISH JOSHI : (1) joshiac66@gmail.com(2) joshiac2@yahoo.com
SECRATORY :ASHWIN BHATT MAIL ID —advocateashwinbhatt@gmail.com
મેગેઝીન અને વેબ માટે આટલી માહીતી આવકાર્ય
(૧) સમગ્ર કૌટુમ્બીક માહીતી વસ્તીપત્રક મુજબ (વેબમાટે) (૨) જન્મ–મરણની માહીતી
(૩)પ્રસન્ગ–જનોઇ–નવચંડી–લગ્ન–વાસ્તુ (કંકોત્રી સ્કેન કરીને મોકલવી )
(૪) બદલાયેલ સરનામા અને ટેલીફોનની માહીતી (પત્ર અથવા મેઇલથી)
(૫) બાળકો કે જ્ઞાતીજનોએ મેળવેલ વીશીષ્ટ સિધ્ધી–પ્રમોશનની સમુર્ણ પુરાવા –વીગત સાથે મોકલવી
(૬) જ્ઞાતી વીષેના ભુતકાળને અને જ્ઞાતીજનોની ઐતીહાસીક અથવા સામાજીક સેવાઓની માહીતી
ફોટા– વંશાવલી –પુરાવા –ડોક્યુમેન્ટ તે મોકલવાથી વેબ પર મુકવામાં આવશે
(૭) મેગેઝીનને બદલે જાહેરાતો બ્લેક અને રંગીન વાર્ષીક ધોરણે અને કાયમી ધોરણે કારોબારી
નક્કી કરે તે ભાવે બાલાર્ક ગૌરવના અંક નવેમ્બર –૩૮ માં ભાવ લખવામાં આવશે અને જાહેરાત
૧ઓક્ટોબરથી મુકવામાં આવશે જેથી મેગેઝીનનો ખર્ચ બચે
- જો કોઈ ફેરફાર હોય તો પોસ્ટ / ઈમેલ દ્વારા અમને જાણ કરવાથી વેબસાઈટ પર સુધારવામાં આવશે.
- જે જ્ઞાતિજનોએ જાહેરાત આપેલ છે તે એક વર્ષ સુધી રેહશે, નવી જાહેરાતો આવકાર્ય છે.
- જે જ્ઞાતિજનો જાહેરાત આપવા માંગતા હોય-ડોનેશન આપવા માંગતા હોય તેમણે ઈમેઈલ દ્વારા અથવા પોસ્ટથી જાણ કરવાની રેહશે.
- વસ્તીપત્રક કે મેગેઝીન ઘરે ઘરે મોકલવાની કે પોહ્ચાડવાની કોઈપણ જાતની જવાબદારી સંસ્થાની નથી. જો તે આપને ના મળે તો પ્રતિનિધિઓ પાસેથીજ મેળવી લેવાની જવાબદારી દરેક જ્ઞાતિજનની છે.
- માહિતીમાં સુધારો-ફેરફાર કરવાની સત્તા ફક્ત ટ્રસ્ટ પાસેજ છે.
- પરદેશ-મુંબઈ એથી ઝેડ અલગ-અલગ નાના ગામ વગેરે અને દરેક ગામ-શહેર ના પ્રતિનિધિઓ દ્વારાજ વસ્તીપત્રક મેગેઝીન/નોટબુક મેળવવાની જવાબદારી જ્ઞાતિજનોની રેહશે. આ જવાબદારી કોઈપણ સંજોગોમાં સંસ્થા લઇ શકે તેમ નથી. સંસ્થાના ટ્રસ્ટીઓ – કાર્યકરો – હોદ્દેદારો પોતાની સ્વેચ્છા થી કામ કરે છે. જે કોઈ પણ જાતના દ્વેષભાવ સાથે કામ કરતાં નથી. તો તેમણે સહકાર – આવકાર આપવાની જવાબદારી જ્ઞાતિજનોની છે. આ સ્વૈચ્છિક જ્ઞાતિના-વિદ્યાથીઓ –મહિલાઓ – આર્થિક રીતે નબળા જ્ઞાતિજનોના ઉત્કર્ષ માટેની સંસ્થા છે જેમાં ઈર્ષા –અહમ – મમત્વ – સ્વાર્થની કોઈજ ભાવના કે હેતુ નથી જેની ગંભીર નોધ લેવી.
- જો લગ્ન – જન્મ – મૃત્યુ અથવા બીજી કોઈ માહિતી આધારભૂત સ્વરૂપે લેખિત નામ સાથે આપવામાં આવશે તો સંસ્થા જરૂર છાપશે. પણ તે છાપવી કે કેમ તે સંસ્થા નક્કી કરશે જેમાં કોઈપણ જ્ઞાતિજન હકદાવો કરી શકશે નહિ. સંસ્થા કદી નનામાં પત્રો અથવા નામ વગરની કોઈ માહિતી છાપતી નથી. જેની નોધ લેવા વિનંતી. તમારા વ્યક્તિગત ઘરના પ્રશ્નો સાથે સંસ્થાને કોઈજ લેવાદેવા નથી.
- જો કોઈ ટ્રસ્ટ મંડળ સ્વ બટુકભાઈ ભાઈશંકર ઠાકર ટ્રસ્ટની જેમ સહયોગ માંગતી હોય તો સંસ્થા તેમણે સહયોગ આપવા તૈયાર છે.. તે બદલ સંસ્થા તેમને ધન્યવાદ આપે છે. છેવટે સંસ્થા – મંડળો – ટ્રસ્ટો જ્ઞાતિ માટેજ કામ કરતાં હોય છે. જેમાં સ્પર્ધા અથવા મારા – તારા જેવા ભેદભાવ હોઈજ ના શકે. આવો, આપણે સાચા બાલાર્ક બની બાલા માતા ની સેવા કરીએ.